ત્રિપુર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ત્રિપુર

નપુંસક લિંગ

  • 1

    મયે રાક્ષસો માટે આકાશ, અંતરિક્ષ અને પૃથ્વી ઉપર બાંધેલાં સોના, ચાંદી અને લોખંડનાં ત્રણ શહેર.

મૂળ

सं.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    શિવે મારેલો એક રાક્ષસ.