થ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુંલિંગ

  • 1

    તાલુસ્થાની બીજો વ્યંજન.

મૂળ

सं.

થૂ ની ગુજરાતીમાં વ્યાખ્યા

થૂ

અવ્યય

  • 1

    થૂંકવાનો અવાજ.

  • 2

    લાક્ષણિક થુત્કાર.

મૂળ

प्रा.; સર૰ दे. णिट्ठुहिअ થૂંક; ; રવાનુકારી