થેઈથેઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

થેઈથેઈ

અવ્યય

  • 1

    નાચનો અવાજ.

  • 2

    બાળકને ઊભું કરતાં બોલાતો ઉદ્ગાર.

મૂળ

રવ; સર૰ म. थै थै (oथां); हिं.