થઈ જવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

થઈ જવું

  • 1

    પૂરું થવું.

  • 2

    સહેજે-આપોઆપ કે અજાણતાં બનવું. (ભૂલ થઈ ગઈ. કહ્યું એટલે થઈ ગયું?).

  • 3

    થઈને ગુજરવું-વીતી જવું (અકબર એક રાજા થઈ ગયો.).