થકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

થકું

અવ્યય

 • 1

  -ને લીઘે; -ની વતી.

મૂળ

सं. स्थित, प्रा. थक्क પરથી? સર૰ જૂનો એક પ્રત્યય थकउ

થૂંક ની ગુજરાતીમાં વ્યાખ્યા

થૂંક

નપુંસક લિંગ

 • 1

  થૂ કરી મોંમાંથી ફેંકાતી લાળ.

 • 2

  મોંમાં ઝરતી લાળ.

મૂળ

प्रा. थुक्क; सं. थूत्कृत

થેક ની ગુજરાતીમાં વ્યાખ્યા

થેક

સ્ત્રીલિંગ

 • 1

  એક છોડના મૂળમાંથી મળતો જુવાર જેવો ખાવાનો પદાર્થ.

 • 2

  કૂદકો.

મૂળ

दे. थेग ?