થૂંકદાની ની ગુજરાતીમાં વ્યાખ્યા

થૂંકદાની

સ્ત્રીલિંગ

  • 1

    થૂંક વગેરે ઝીલવાનું પાત્ર; પિકદાની.