થકિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

થકિત

વિશેષણ

  • 1

    ચકિત; દિગ્મૂઢ.

  • 2

    સ્થિર થયેલું (?).

  • 3

    થાકેલું.