થેગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

થેગી

સ્ત્રીલિંગ

  • 1

    એક છોડના મૂળમાંથી મળતો જુવાર જેવો ખાવાનો પદાર્થ.

  • 2

    કૂદકો.

મૂળ

दे. थेग ?