ગુજરાતી માં થડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

થડ1થડ2

થડું1

નપુંસક લિંગ

 • 1

  થડિયું; થડ કે થડનો મૂળ અગળનો.

 • 2

  વંશવૃક્ષનું (પેટા) થડ.

ગુજરાતી માં થડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

થડ1થડ2

થડ2

નપુંસક લિંગ

 • 1

  ઝાડનો મૂળ જાડો ભાગ, જેમાંથી આગળ ડાળાંપાંખડા ફૂટે છે.

 • 2

  લાક્ષણિક વંશવૃક્ષનું થડ કે મૂળ.

 • 3

  (ભરત કે ગીતમાં) મંડાણ.

 • 4

  ઉત્પત્તિસ્થાન; પ્રારંભસ્થાન.

મૂળ

दे. थुड

ગુજરાતી માં થડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

થડ1થડ2

થડ

અવ્યય

 • 1

  ઠોકવાનો, પડવાનો કે અથડાવાનો રવ.

મૂળ

રવાનુકારી