થડક ની ગુજરાતીમાં વ્યાખ્યા

થડક

સ્ત્રીલિંગ

  • 1

    થડકવું તે; બીક; ધ્રૂજારી.

  • 2

    બોલતાં જીભ ચોટવી તે.

મૂળ

રવાનુકારી; સર૰ म.