થડકાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

થડકાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    બોલતાં જીભ ચોટવી કે ધ્રૂજવી; થડકા સાથે ઉચ્ચારણ થવું.

  • 2

    ધડકવું; ભયથી કંપવું.

  • 3

    ઊછળવું; ધબકવું.