થડકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

થડકો

પુંલિંગ

 • 1

  થડકારો.

 • 2

  બોલવામાં અક્ષર પર પડતું જોર.

 • 3

  થડક; બીક.

 • 4

  ધબકારો; ધક્કો.