થડથડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

થડથડવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    થડ થડ અવાજ થવો.

  • 2

    ધ્રૂજવું; થથરવું.

મૂળ

રવાનુકારી