થડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

થડો

પુંલિંગ

  • 1

    દુકાનનો મુખ્ય ભાગ, જ્યાં વેચનાર (ગલ્લા પર) બેસે છે તે.

મૂળ

જુઓ થડ; સર૰ हिं. थडा