થતું નથી ની ગુજરાતીમાં વ્યાખ્યા

થતું નથી

  • 1

    બનતું નથી; બની કે થઈ શકતું નથી.

  • 2

    (સ્ત્રીનું) અટકાવમાં હોવું. ['થાત', 'થાય', 'થા' તેનાં કેટલાંક રૂપો છે.].