થૂથૂ ની ગુજરાતીમાં વ્યાખ્યા

થૂથૂ

ક્રિયાવિશેષણ

  • 1

    થૂંકવાનો અવાજ.

  • 2

    લાક્ષણિક થુત્કાર.

મૂળ

प्रा.; સર૰ दे. णिट्ठुहिअ થૂંક;; રવાનુકારી