ગુજરાતી

માં થથડાવવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: થથડાવવું1થથેડાવવું2

થથડાવવું1

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ધમકાવવું; ધધડાવવું.

  • 2

    'થથડવું'નું પ્રેરક.

મૂળ

રવાનુકારી

ગુજરાતી

માં થથડાવવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: થથડાવવું1થથેડાવવું2

થથેડાવવું2

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'થથેડવું'નું પ્રેરક.