થથરડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

થથરડો

પુંલિંગ

  • 1

    જાડો લેપ-થર; થથૈડો.

મૂળ

જુઓ થથેડવું