થનગન કરી રહેવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

થનગન કરી રહેવું

  • 1

    આનંદમાં કૂદવું.

  • 2

    કશું કરવાની કે ઊપડવાની અધીરાઈ દાખવવી.