થેપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

થેપ

સ્ત્રીલિંગ

  • 1

    જાડું લીંપણ; જાડો લેપ.

મૂળ

'થાપવું' ઉપરથી