ગુજરાતી

માં થપેડોની 2 મુખ્ય વ્યાખ્યા છે: થપેડો1થેપડો2

થપેડો1

પુંલિંગ

  • 1

    થથરડો; થથૈડો.

ગુજરાતી

માં થપેડોની 2 મુખ્ય વ્યાખ્યા છે: થપેડો1થેપડો2

થેપડો2

પુંલિંગ

  • 1

    જાડો થેપ.

  • 2

    ઊખડેલા લેપનું પોડું; પોપડો.

  • 3

    લાદમાટીનું કુંભારનું કૂંડું.