થપ્પડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

થપ્પડ

સ્ત્રીલિંગ

  • 1

    તમાચો; થપડાક.

  • 2

    માર પડવો.

  • 3

    નુકસાન થવું; છેતરાવું.

  • 4

    પાઠ શીખવો; સાન ઠેકાણે આવવી.

મૂળ

રવાનુકારી અથવા प्रा. थप्पण ( सं. स्थापन)= ચોડી ઘાલવું, લગાવવું