થપ્પો ની ગુજરાતીમાં વ્યાખ્યા

થપ્પો

પુંલિંગ

  • 1

    લપ્પો;(સાડી કબજા પર લગાવાતો) કસબવાળો વણાટ.

  • 2

    એક રમત (થપ્પો મૂકવો).

મૂળ

સર૰ हिं. ठप्पा