થપેલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

થપેલી

સ્ત્રીલિંગ

  • 1

    થાપીને કરેલી જાડી પૂરી.

મૂળ

'થાપવું' ઉપરથી; प्रा. थप्पिअ = સ્થાપિત

થેપલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

થેપલી

સ્ત્રીલિંગ

  • 1

    લોંદાને થેપીને બનાવેલી થપોલી.