થેપવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

થેપવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    થાપવું; જાડું લીંપવું; થેપ કરવો.

  • 2

    લોંદાને ધીમે દબાવી દબાવીને ઘાટ કરવો.