થપાડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

થપાડ

સ્ત્રીલિંગ

  • 1

    લપડાક; તમાચો.

મૂળ

રવાનુકારી

થેપાડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

થેપાડું

નપુંસક લિંગ

  • 1

    ધોતિયું (સારી જાતનું).

મૂળ

સર૰ म. ठेपाऊ, -वू =પીતાંબર