થપ્પડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

થપ્પડ

સ્ત્રીલિંગ

 • 1

  તમાચો; થપડાક.

 • 2

  માર પડવો.

 • 3

  નુકસાન થવું; છેતરાવું.

 • 4

  પાઠ શીખવો; સાન ઠેકાણે આવવી.

મૂળ

રવાનુકારી અથવા प्रा. थप्पण (सं. स्थापन)= ચોડી ઘાલવું , લગાવવું