થંભવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

થંભવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    થોભવું; ઊભું રહેવું.

  • 2

    રોકાવું; અટકવું.

  • 3

    વિસામો ખાવો.

મૂળ

सं. स्तंभ्, प्रा. थंभ