થરક ની ગુજરાતીમાં વ્યાખ્યા

થરક

સ્ત્રીલિંગ

  • 1

    બીક; ધાક.

  • 2

    કંપારી; ધ્રુજારી.

મૂળ

સર૰ થરથરવું; થડક