થરકાંકણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

થરકાંકણ

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    લગ્ન વખતે કન્યા પહેરે છે તે ચૂડીઓ-થર.

મૂળ

થર+કાંકણ