થર્ડ ક્લાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

થર્ડ ક્લાસ

પુંલિંગ

  • 1

    ત્રીજો વર્ગ.

મૂળ

इं.

થર્ડ ક્લાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

થર્ડ ક્લાસ

વિશેષણ

લાક્ષણિક
  • 1

    લાક્ષણિક હલકી કોટિનું; હીન.