થર્ડ ડિગ્રી ની ગુજરાતીમાં વ્યાખ્યા

થર્ડ ડિગ્રી

સ્ત્રીલિંગ

લાક્ષણિક
  • 1

    લાક્ષણિક ગુનો મનાવવા માટે આચરવામાં આવતો શારીરિક અને માનસિક અત્યાચાર.

મૂળ

इं.