થરથર ની ગુજરાતીમાં વ્યાખ્યા

થરથર

અવ્યય

  • 1

    ધ્રૂજે-કંપે એમ.

મૂળ

दे. थरत्थर, थरथर, थरहर