થરથરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

થરથરવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    કંપવું; ધ્રૂજવું.

  • 2

    લાક્ષણિક બીવું; ત્રાસવું.

મૂળ

दे. थरथर