થરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

થરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    થર ચડાવવો.

  • 2

    ખાણમાં અનાજ ન બગડે એ માટે નીચે અને ચોમેર જુવારબાજરીના પૂળા ભરી લેવા.

  • 3

    (જડના) છેડાને ટીપીને નીકળી ન જાય એવો કરવો.

મૂળ

'થર' ઉપરથી