થ્રિલર ની ગુજરાતીમાં વ્યાખ્યા

થ્રિલર

નપુંસક લિંગ

  • 1

    ભેદભરમથી ભરપૂર જાસૂસી રોમાંચક વાર્તા, નાટક, ફિલ્મ વગેરે.

મૂળ

इं