થરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

થરી

સ્ત્રીલિંગ

  • 1

    કાચી કોઠીના પડની નીચેની સામસામી બાજુએ હોય છે તે ઊંડો કાપો.

થેરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

થેરી

સ્ત્રીલિંગ

  • 1

    સ્થવિરા; ભિક્ષુણી (બૌદ્ઘ).

મૂળ

प्रा.