થ્રી-ડાઇમેન્શનલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

થ્રી-ડાઇમેન્શનલ

નપુંસક લિંગ

  • 1

    ત્રિયામી; લંબાઈ, પહોળાઈ, ઊંચાઈનો આયામભાવ; ત્રિપરિમાણી.

મૂળ

इं