થર ચડાવવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

થર ચડાવવો

  • 1

    ઊંચાણમાં ચણતરની એક હાર વધારવી.

  • 2

    છો કરવી.

  • 3

    ચડઊતર ચૂડીઓ પહેરાવવી.