થેલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

થેલું

નપુંસક લિંગ

  • 1

    ટોળું; ઝોલું.

મૂળ

સર૰ दे. थड=ટોળું

થૂલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

થૂલું

નપુંસક લિંગ

  • 1

    લોટને ચાળવાથી નીકળેલો છાલાં વગેરેનો ભૂકો.

મૂળ

જુઓ થૂલ

થૂલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

થૂલ

વિશેષણ

  • 1

    સ્થૂળ; જાડું; મોટું.

થૂલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

થૂલ

નપુંસક લિંગ

  • 1

    બાજરી વગેરેનાં કણસલાં ઉપર થતી નાનાં ફૂલોની રુવાંટી.

મૂળ

सं. तूल