થૂલિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

થૂલિયું

નપુંસક લિંગ

  • 1

    બાળકની જીભ પર થતો એક રોગ.

મૂળ

જુઓ થૂલ ન૰