થૂલિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

થૂલિયો

પુંલિંગ

  • 1

    બાળકની જીભ પર થતો એક રોગ.

મૂળ

જુઓ થૂલ ન૰