થૂલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

થૂલી

સ્ત્રીલિંગ

  • 1

    ઘઉં વગેરેના ભરડેલા કકડા કે તેની વાની.

મૂળ

प्रा. थुल्ली; જુઓ થૂલ વિ૰

થેલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

થેલી

સ્ત્રીલિંગ

  • 1

    કોથળી.

મૂળ

दे. थल्लिथा; સર૰ म. थैली