થૂલું કાઢવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

થૂલું કાઢવું

  • 1

    દાણામાંથી છાલાં વગેરેનો ભૂકો જુદો કાઢવો.

  • 2

    ખૂબ થકવી નાખવું.

  • 3

    માર મારી હલકું કરી નાખવું.