થળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

થળ

નપુંસક લિંગ

  • 1

    સ્થલ; જગા; સ્થાન.

  • 2

    જમીન.

મૂળ

प्रा. थल

થૂળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

થૂળ

વિશેષણ

  • 1

    સ્થૂળ; જાડું; મોટું; થૂલ.

મૂળ

सं. स्थूल, प्रा. थुल्ल, थूल