થાકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

થાકવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    કામ કર્યાને લીધે શિથિલ થવું.

  • 2

    લાક્ષણિક કંટાળવું; હારવું.

મૂળ

दे. थक्क