થાગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

થાગ

પુંલિંગ

  • 1

    +ઊંડાઈ કે કોઈ પરિમાણની હદ; તળિયું; છેડો; તાગ.

મૂળ

दे. थग्घ