થાગડથીંગડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

થાગડથીંગડ

નપુંસક લિંગ

 • 1

  ઊખડેલા કે ફાટેલાની દુરસ્તી; મરામત.

 • 2

  લાક્ષણિક જેવો તેવો-કામચલાઉ ઉપાય.

થાગડથીગડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

થાગડથીગડ

નપુંસક લિંગ

 • 1

  થીંગડથાગડ; ઊખડેલા કે ફાટેલાની દુરસ્તી; મરામત.

 • 2

  લાક્ષણિક જેવો તેવો-કામચલાઉ ઉપાય.