થાણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

થાણું

નપુંસક લિંગ

  • 1

    સ્થાન; મથક; પડાવ; કેન્દ્ર.

  • 2

    = ચોકી થાણું પોલીસચોકી; દેવડી.

  • 3

    ખામણું (વાવવા માટે).