ગુજરાતી

માં થાણદારની 2 મુખ્ય વ્યાખ્યા છે: થાણદાર1થાણેદાર2

થાણદાર1

પુંલિંગ

 • 1

  થાણાનો અમલદાર.

 • 2

  ફોજદાર.

મૂળ

થાણું + દાર ( फा.)

ગુજરાતી

માં થાણદારની 2 મુખ્ય વ્યાખ્યા છે: થાણદાર1થાણેદાર2

થાણેદાર2

પુંલિંગ

 • 1

  થાણાનો અમલદાર; થાણદાર.

 • 2

  ફોજદાર.

મૂળ

થાણું + દાર ( फा.)